-->

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ

JOIN US ON WHATSAPP Join Now

 બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ.

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : પાક સંરક્ષણ સાધન યોજના 2023 અંતર્ગત પાવર સંચાલિત પંપ સહાય યોજના 2023 માટે IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ થઇ ગયેલ છે.

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023

ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે પ્રતિબદ્ધ છે, સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધલક્ષી યોજનાઓ વર્ષ દરમિયાન શરુ રેહતી હોય છે. એવીજ એક યોજના બેટરી સંચાલિત (પાવર સંચાલિત) પંપ સહાય યોજના 2023 માટે ગુજરાત સરકાર દ્વારા IKhedut પોર્ટલ પર ખેડૂતો ઓનલાઈન અરજી કરવા આમંત્રિત કર્યા છે.

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 ખેતીવાડીની યોજના અંતર્ગત ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 07.08.2023 થી 06.09.2023 સુધી IKhedut પોર્ટલ પર ખેડૂત ભાઈઓ ઓનલાઈન અરજી કરી શકશે.

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ


પાવર સંચાલિત પંપ સહાયનું ધોરણ:

SMAM

(1) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (8 થી 12 લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. 3100/- અને, અન્ય લાભાર્થીને રૂ. 2500/-

(2) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (12 થી વધુ અને 16 લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. 3800/- અને, અન્ય લાભાર્થીને રૂ. 3000/-

(3) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (16 થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.10,000/- અને, અન્ય લાભાર્થીને રૂ. 8000/-

NFSM WHEAT

“રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ *

(1) (8 થી 12 લી. સુધીના)જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 3100/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

(2) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (12 થી 16 લી. સુધીના) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 3800/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

(3) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (16 લી. થી વધુ) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 10,000/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

AGR-2

પાવર / મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના ૫૦% અથવા રૂ. 3000/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

NFSM RICE

“રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટેપાવર નેપસેક સ્પ્રેયર્સ *

(1) (8 થી 12 લી. સુધીના) જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 3100/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

(2) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (12 થી 16 લી. સુધીના) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 3800/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

(3) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (16 લી. થી વધુ) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 10,000/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

NFSM (Oilseeds and Oil Palm)

પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (16 લિટર કે તેથી ઓછી કેપેસીટી) પર સાધનની કિંમતના 40% અથવા રૂ. 3000/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા / જુથ માટે 10% વધુ રૂ. 3800/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (16 લિટરથી વધુ) પર સાધનની કિંમતના 40% અથવા રૂ. 8000/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. 10,000/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

RKVY- Control of PBW, WG & FAW

50% અથવા રુ. 3000ની મર્યાદામાં જે ઓછુ હોય તે

AGR-14

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૭૫% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

AGR-3

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

AGR-4

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

NFSM PULSES

“રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટેપાવર નેપસેક સ્પ્રેયર્સ *

(1) (8 થી 12 લી. સુધીના)જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 3100/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

(2) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (12 થી 16 લી. સુધીના) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 3800/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

(૩) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (16 લી. થી વધુ) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40% અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂ. 10,000/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

ખાસ નોંધ: આ યોજનાની માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા મળેલ છે તેથી ઓફિશિયલ વેબ સાઈટ પર જઈને યોજનાની લગતી માહિતી ચેક કરી લેવી અને પછી ઓનલાઈન અરજી કરવી.

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 માટે અરજી કઈ રીતે કરવી?

ખેડૂતોએ i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • સૌ પેહલા Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ i-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ તમને વિવિધ ઘટકો દેખાશે, તેમાં તમારે ખેતીવાડીની યોજના સિલેક્ટ કરો
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 ઓનલાઈન અરજી ક્યારથી શરુ થાય છે?

અરજી શરુ થવાની તારીખ 07.08.2023 છે

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 06.09.2023 છે.

ઓનલાઈન અરજી અહીંથી કરો