-->

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2023 – 24 Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2023 – 24 Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર
JOIN US ON WHATSAPP Join Now

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2023 – 24 Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર.

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : Manav Garima Selection List 2023 – માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, માનવ ગરિમા યોજનામાં તમારું નામ છે કે નથી.

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી : નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના 2023 હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. જેની Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2023 – 24 Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર 

Manav Garima Yojana Selection List 2023

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

માનવ ગરિમા યોજના લાભાર્થીની યાદી 2023: માનવ ગરિમા યોજના હેઠળ વર્ષ 2023માં કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં પસંદ કરાયેલા લાભાર્થીઓની યાદી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી, મુક્તિ પામેલી જાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર પ્રદાન કરવાની યોજના. ટૂલ્સ/ટૂલ કીટ આપીને ગુજરાત રાજ્ય અમલમાં છે. જેમાં અલગ-અલગ વ્યવસાયો માટે નિયમો મુજબ ટૂલ કીટ આપવામાં આવે છે.

યોજનાનો હેતુ

નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

નિયમો અને શરતો

અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.

અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.

અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)

કડીયાકામ

સેન્‍ટીંગ કામ

વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

મોચીકામ

દરજીકામ

ભરતકામ

કુંભારીકામ

વિવિધ પ્રકારની ફેરી

પ્લમ્બર

બ્યુટી પાર્લર

ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

સુથારીકામ

ધોબીકામ

સાવરણી સુપડા બનાવનાર

દુધ-દહી વેચનાર

માછલી વેચનાર

પાપડ બનાવટ

અથાણા બનાવટ

ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

પંચર કીટ

ફ્લોર મીલ

મસાલા મીલ

મોબાઇલ રીપેરીંગ

હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી કઈ રીતે ડાઉનલોડ કરવી?

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી ડાઉનલોડ કરવા નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા.

સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાવ.

ત્યારબાદ News / Notification Information ઓપ્શન પર જાવ.

તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ 2023-24 માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.