Gujarat SEB PSE – SSE Scholarship Exam 2024 Notification | Apply Online | Exam Date | www.sebexam.org
Gujarat SEB PSE – SSE Scholarship Exam 2024 Notification | Apply Online | Exam Date | www.sebexam.org
શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯/૪૦૪૯ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:ક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ, તા.૧૪/૦૮/૨૦૧૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩- ૨૪ (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે.
• ઉમેદવારની લાયકાત :
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
> માધ્યમિક શિક્ષા શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.
• અભ્યાસક્રમ:
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
> માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.
• માધ્યમ:
. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
નોંધ::અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે.
સરકારી માધ્યમિક શાળાઓ Dept. of Education, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે शाजायो, Local Body, Municipal School Board (MSB), Social Welfare Dept. A Tribal Welfare Department ના ધોરણ-૦૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.
• આવક મર્યાદા:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
• ઓનલાઇન અરજી કરવાની રીત:-
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.૦૧/૦૩/૨૦૨૪(બપોરના ૧૪.૦૦) થી તા.૧૧/૦૩/૨૦૨૪ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
♦ સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
"Apply online'
♦ “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)”સામે Apply Now પર Click કરવું.
►Apply Now ५२ Click ६२वाथी Application Format . Application Format मां सौ प्रथम मागवाभां આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
▸ વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
♦ “પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
• અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
→ હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે
ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. ► Confirm Application ५२ Click रो.ही तमाशे Application Number Type से अने तमारी Birth Date
Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજાનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
• અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. (પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)
• ફી ભરવાની રીત:
• ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે print applicationની print કાઢતા પહેલા online payment કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઇન પેમેન્ટગેટ-વે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકાશે. M
♦ ઓનલાઈન ફી જમા કરાવવા માટે“PRINT APPLICATION" પર Click કરવું.અને વિગતો ભરવી. ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં NET BANKINGE અથવા Other Payment Mode ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે. તેવુ SCREEN પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે.તો SCREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ૨૪કલાકમાં e-receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.
ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે.
સરકારી માધ્યમિક શાળાઓ - Dept. of Education, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, Local Body, Municipal School Board (MSB), Social Welfare Dept. ने Tribal Welfare Department ના ધોરણ-૦૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે. જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.
• શાળાએ કરવાની કાર્યવાહી:
. વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
મહત્વની તારીખો :
ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો :૦૧/૦૩/૨૦૨૪ થી ૧૧/૦૩/૨૦૨૪
પરીક્ષા તારીખ : ૨૮/૦૪/૨૦૨૪
મહત્વની લીંક
નોટીફીકેશન | ઓનલાઈન અરજી
Post a Comment