VMC Recruitment 2024 | Vadodara Municipal Corporation Recruitment 2024 |VMC Bharti 2024
VMC Recruitment 2024: Vadodara Municipal Corporation Recruitment 2024 | VMC bharti 2024 , VMC Vacancy 2024 , New Jobs in VMC, Latest Jobs in VMC, Current Job in VMC.
VMC RECRUITMENT 2024 | vmc.gov.in
The Vadodara Municipal Corporation has released an employment notification inviting candidates to apply for the positions of below mentioned posts. This is a great chance for interested candidates who are looking for VMC Jobs 2024.for more details read below article.
Vadodara Municipal Corporation Recruitment 2024
It is a good opportunity for all the interested candidates who are looking jobs in Vadodara Municipal Corporation. Before applying for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. The last day for registration is 22/03/2024. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. more detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply ,last date for Vadodara Municipal Corporation Recruitment 2024 are mentioned below.
VMC Recruitment 2024
Name of Organization: Vadodara Municipal Corporation
Total No.of Posts: 73
Name of the Posts:
- Ayush Medical Officer: 06
- Jr. Clerk (Out Sourcing): 08
- Case writer (Out Sourcing): 19
- Peon (Out Sourcing): 13
- Ayaben (Out Sourcing): 21
- Dresser -UCHC (Out Sourcing): 06
Mode Of Application :Online
Starting Date To Apply Online: 13/03/2024
Last Date To Apply Online: 22/03/2024
Official Website:vmc.gov.in
VMC Recruitment 2024 Educational Qualification:
Ayush Medical Officer: આયુર્વેદ કે હોમિયોપોથીમા સ્નાતકની ડીગ્રી
Jr. Clerk (Out Sourcing): (૧) કોઇ પણ વિષયમાં સ્નાતક અને કોમ્યૂટર એપ્લીકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ
(૨) MIS સિસ્ટમનો ૩ થી ૫ વર્ષનો અનુભવ
Case writer (Out Sourcing): ૧૨ પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ -૪ તરીકે કરેલ કામગીરીનો ઓછામા ઓછો ૫ વર્ષનો અનુભવ
Peon (Out Sourcing): ઓછામાં ઓછુ ૮ ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય
Ayaben (Out Sourcing): ઓછામાં ઓછુ ૪ ધોરણ પાસ, ૩ વર્ષનો અનુભવ
Dresser -UCHC (Out Sourcing): ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ
VMC Recruitment 2024 – જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ
1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૧૩/૦૩/૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા. ૨૨/૦૩/૨૦૨૪(૨૩-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.
4. વયમર્યાદાઃ
જગા નં ૧, ૨ અને ૩ માટે -૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૪, ૫ અને ૬ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
7. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
9. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
11. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.
Note: full details of Educational qualification, Age limit, Pay scale, Grade pay ,selection process etc details candidates required to visit official notification which link given below at this vacancy notice.
How to Apply VMC Recruitment 2024?
Interested & eligible candidates may apply Online through official website.
What is The Last Date For Applying VMC Recruitment 2024?
Starting Date for Submission Of Online Application : 13/03/2024
Last Date for Submission Of Online Application : 22/03/2024
Post a Comment