તાડપત્રી સહાય યોજના 2023
તાડપત્રી સહાય યોજના 2023 : તાડપત્રી સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ખેતીવાડી સહાય યોજના શરુ થઇ ગઈ છે જેના અંતર્ગત તાડપત્રી સહાય યોજના માટે 06.09.23 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
તાડપત્રી સહાય યોજના 2023
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે IKhedut પોર્ટલ કાર્યવંત છે, જેમાં ખેડૂતો માટે ખેતીવાડી સહાય યોજના 2023 માટે વિવિધ ઘટકો માટે ઓનલાઈન અરજી શરુ થઇ ગઈ છે જેમાંની એક સહાય તાડપત્રી સહાય યોજના 2023 માટે પણ 07.08.2023 થી 06.09.2023 સુધી ઓનલાઈન અરજી કરવા માટે IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે
IKhedut પોર્ટલ
તાડપત્રી સહાય યોજના 2023 માટે વિવિધ સહાયના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
- અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
તાડપત્રી સહાય યોજના 2023 ડોક્યુમેન્ટ લીસ્ટ
ખેડૂતના આધારકાર્ડની નકલ
રેશનકાર્ડની નકલ
IKhedut પોર્ટલ 7 – 12
અપંગતા ધરાવતા લાભાર્થીઓ માટે અપંગતાનું પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર
જમીનનો 7/12 અને 8-A સંયુક્ત ભોગવટાના કિસ્સામાં અન્ય સહભાગીનું સંમતિ ફોર્મ
સહકારી મંડળીના સભ્યો હોયતો તેની વિગત
બેંક ખાતાની પાસબુક
જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોયતો તેની વિગત
તાડપત્રી સહાય યોજના 2023 માટે અરજી કઈ રીતે કરવી?
ખેડૂતોએ i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.
સૌ પેહલા Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
આઈ i-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
યોજના પર ક્લિક કર્યા બાદ તમને વિવિધ ઘટકો દેખાશે, તેમાં તમારે ખેતીવાડી યોજના સિલેક્ટ કરો
જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
ખાસ નોંધ: આ યોજનાની માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા મળેલ છે તેથી ઓફિશિયલ વેબ સાઈટ પર જઈને યોજનાની લગતી માહિતી ચેક કરી લેવી અને પછી ઓનલાઈન અરજી કરવી.
તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?
ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.
તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઈન અરજી ક્યારથી શરુ થાય છે?
07 ઓગષ્ટ 2023 થી ઓનલાઈન અરજી શરુ થાય છે.
તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 06.09.2023 છે.
Post a Comment