-->

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨
JOIN US ON WHATSAPP Join Now
ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨ 

ધોરણ 12 સામાન્ય  પ્રવાહ પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨ 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જુલાઇ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરિણામ બાદ ગુણ-ચકાસણી, દફતર-ચકાસણી, નામ-સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨ 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જુલાઇ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૪/૦૮/૨૨૨ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરિણામ બાદ ગુણ-ચકાસણી, દફતર-ચકાસણી, નામ-સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ કઈ રીતે જોવું

સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
ધોરણ 12 પુરક પરીક્ષા પરિણામ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
તમારો પ્રવાહ સિલેક્ટ કરો.
તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
તમારું પરિણામ દેખાડશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ લીંક:

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિપત્ર અહીં ક્લિક કરો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિપત્ર અહીં ક્લિક કરો

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જોવા અહીં ક્લિક કરો