-->

CGMS Answer Key & Question Papers મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) આન્સર કી

JOIN US ON WHATSAPP Join Now

CGMS Answer Key & Question Papers મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS)  આન્સર કી તા.૩૦/૦૩/૨૦૨૪ના રોજ લેવામાં આવેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET)-૨૦૨૪માં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, આ પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તા.૦૬/૦૪/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજય પરીક્ષા બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ sebg.query@gmail.com પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.

જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.

રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૦૬/૦૪/૨૦૨૪ થી તા.૧૨/૦૪/૨૦૨૪

જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો/સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે. આવા આધારો રજૂઆત સાથે બિડવા ફરજિયાત છે. કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.

 મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર

CGMS (GUJARATI MEDIUM) SET-A

CGMS (ENGLISH MEDIUM) SET-A

 મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ની પ્રોવિઝનલ આન્સર કી